ગગન મે થાલ, રવ ચંદ દીપક બને.. ગુજરાતીમાં ભાષાંતર ગગનમાં થાળ આ આરતી શીખ લોકોના પહેલા ગુરુ શ્રી ગુરુ નાનક દેવ સાહેબ દ્વારા ઉચ્ચારિત છે.[૧] [૨][૩][૪] તેમને આ આરતી ૧૫૦૬ કે ૧૫૦૮માં પૂર્વ ભારતની યાત્રા દરમ્યાન પુરીનાં શ્રી જગન્નાથ મંદિરમાં ઉચ્ચારી હતી. અમૃતસર સ્થિત શીખ લોકોનાં તીર્થસ્થળ શ્રી હરમંદિર સાહેબ (સ્વર્ણ મંદિર)માં દરરોજ સંધ્યાના સમયે રહેરાસ સાહેબનો પાઠ અને અરદાસ સાથે આ આરતી ગાવામાં આવે છે.

લિપ્યાંતરણ ફેરફાર કરો

ગગન મે થાલ, રવિ ચંદ દીપક બને,
તારકા મંડલ જનક મોતી.
ધૂપુ મલાઅનલો, પવણ ચવરો કરે,
સલગ બનરાઇ ફુલંત જ્યોતિ..
કૈશી આરતી હોઇ.
ભવખંડના તેરી આરતી.
અનહત શબ્દ વાજંત ભેરી..

સંદભ ફેરફાર કરો

  1. http://www.livehindustan.com/news/tayaarinews/tayaarinews/article1-story-67-67-199585.html
  2. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2015-08-30.
  3. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2015-08-30.
  4. http://www.sikh-heritage.co.uk/Scriptures/Guru%20Granth/Guru%20Granth.htm સંગ્રહિત ૨૦૧૫-૦૯-૨૪ ના રોજ વેબેક મશિન