ગઢડા તાલુકો

ગુજરાતના બોટાદ જિલ્લાનો તાલુકો

ગઢડા તાલુકોબોટાદ જીલ્લાનો એક તાલુકો છે. ગઢડા તેનું મુખ્ય મથક છે.

ગઢડા તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બોટાદ
મુખ્ય મથક ગઢડા
વસ્તી ૨,૦૦,૪૭૫[] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૫૯ /
સાક્ષરતા ૬૨.૩% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ઓગસ્ટ ૨૦૧૩ પહેલાં તેનો સમાવેશ ભાવનગર જિલ્લામાં થતો હતો. ત્યારબાદ બોટાદ જિલ્લાની રચના થતા તેનો સમાવેશ બોટાદ જિલ્લામાં કરવામાં આવ્યો.[][]

ગઢડા તાલુકામાં ૭૫ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.[]

ગઢડા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન
  1. "Gadhada Taluka Population, Religion, Caste Bhavnagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અમેરિકન અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-09-25 પર સંગ્રહિત. મેળવેલ ૯ ડિસેમ્બર ૨૦૧૭. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. Kapil, Dave (૧૪ ઓગસ્ટ ૨૦૧૩). "7 new districts to start functioning from Independence Day". The Times of India. મૂળ માંથી 2015-04-15 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-28. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  3. "Maps of Gujarat's new 7 districts and changes in existing districts". Desh Gujarat. ૧૩ ઓગસ્ટ ૨૦૧૩. મૂળ સંગ્રહિત માંથી ૧૬ ઓગસ્ટ ૨૦૧૩ પર સંગ્રહિત. {{cite news}}: Check date values in: |date= and |archive-date= (મદદ)
  4. "Villages of Gadhada Taluka". Bhavnagar District Panchayat, Gujarat Government. મૂળ માંથી ૨૨ જુલાઇ ૨૦૧૩ પર સંગ્રહિત. {{cite web}}: Check date values in: |archive-date= (મદદ)

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
બોટાદ જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
  1. ગઢડા
  2. બરવાળા
  3. બોટાદ
  4. રાણપુર

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન