ગાંધાર
મહાભારત કાળમાં ગાંધાર રાજ્ય હાલનાં ઉત્તર પૂર્વ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પાસે આવેલુ હતુ. ત્યાં ના રાજા મહારાજ સુબલની પુત્રી ગાંધારી(સંસ્કૃત: गांधारी) ના લગ્ન હસ્તિનાપુરના અંધ રાજા ધૃતરાષ્ટ્ર સાથે કરવામાં આવ્યા હતા.
![]() | આ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |