ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ

ગાગા અભયારણ્ય દેવભૂમી દ્વારકા જિલ્લામાં આવેલ પક્ષીઓ માટેનું અભયારણ્ય છે. તેની સ્થાપના નવેમ્બર ૧૯૮૮માં થઇ હતી અને તે ૩૩૨.૮૭ હેક્ટર વિસ્તાર ધરાવે છે.[૧] આ અભયારણ્ય ઘાસ વિસ્તાર તેમજ ગોરાડ જમીન ધરાવે છે અને તેમાં નીલગાય, શિયાળ, જંગલી બિલાડી, વરૂ જેવા પ્રાણીઓ તેમજ ફ્લેમિંગો, ઘોરાડ અને અન્ય પક્ષીઓ વસવાટ કરે છે.[૨]

ગુજરાતમાં કચ્છ ઘોરાડ અભયારણ્યની સાથે આ અભયારણ્ય ઘોરાડની વસ્તી ધરાવે છે, જોકે આ પક્ષી ગુજરાતના બધા અભયારણ્યમાંથી બે દાયકાઓ પહેલા જ નામશેષ થઇ ગયું છે.[૩]

સંદર્ભફેરફાર કરો

  1. Natural heritage of Gujarat: forests and wildlife in Gujarat. Gujarat Ecological Education and Research Foundation. ૨૦૦૧. p. ૯૨. Retrieved ૨૩ નવેમ્બર ૨૦૧૨. Unknown parameter |author૧= ignored (મદદ); Unknown parameter |author૨= ignored (મદદ); Check date values in: |accessdate=, |year= (મદદ)
  2. "Gaga Wild Life Sanctuary". Forests & Environment Department. Government of Gujarat. the original માંથી ૧૭ નવેમ્બર ૨૦૧૨ પર સંગ્રહિત. Retrieved ૨૩ નવેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
  3. Munjpara, Sandeep B. (September 2011). "Distribution of the Indian Bustard Ardeotis nigriceps (Gruiformes: Otididae) in Gujarat State, India". Journal of Threatened Taxa. (૯): ૨૦૯૦–૨૦૯૪. doi:10.11609/jott.o2756.2090-4. Unknown parameter |author૨= ignored (મદદ); Unknown parameter |author૩= ignored (મદદ)