ગીર ગઢડા (તા. ગીર ગઢડા)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
ગીર ગઢડા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં આવેલું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.
ગીર ગઢડા | |||||||
— નગર — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 20°55′24″N 70°55′00″E / 20.923232°N 70.916619°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | ગીર સોમનાથ | ||||||
તાલુકો | ગીર ગઢડા તાલુકો | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
કોડ
|
આ નગરના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરો, કપાસ, મગફળી, શેરડી, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.[૧] અહીં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "ગીર ગઢડા તાલુકા પંચાયત". મૂળ માંથી 2020-06-15 પર સંગ્રહિત. મેળવેલ ૧ ઓગસ્ટ ૨૦૨૦.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |