ચર્ચા:અળવી (વનસ્પતિ)

છેલ્લી ટીપ્પણી: Ashok modhvadia વડે ૬ વર્ષ પહેલાં

તકનિકી વિગતો હોય, વિષયનાં જાણકાર શ્રી.સુશાંતભાઈને વિનંતી કે આ લેખ અને અન્ય લેખ (અળવી) સરખાવી, અહીંની જરૂરી વિગતો નવા લેખ પર બદલી આપે. ત્યાર પછી જ આ લેખ ડિલિટ કરાશે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૨૧, ૧૨ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

સુશાંતભાઈ સમય મળ્યે ખેતરના આ વિસ્તારમાં જરા આંટો મારો એક જ પ્રકારના બે ઝાડ છે એકને હટાવો. અન્ય કોઈ જાણકાર સભ્ય પણ મદદ કરી શકે છે.--Vyom25 (talk) ૨૦:૨૪, ૨૭ એપ્રિલ ૨૦૧૫ (IST)ઉત્તર
 કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૧૭, ૧૫ ઓગસ્ટ ૨૦૧૭ (IST)ઉત્તર
Return to "અળવી (વનસ્પતિ)" page.