ચર્ચા:અસમિયા ભાષા
છેલ્લી ટીપ્પણી: લેખનું નામ બદલવા માટે વિષય પર KartikMistry વડે ૧૨ કલાક પહેલાં
લેખનું નામ બદલવા માટે
ફેરફાર કરોઆ લેખનું નામ આસામીઝ ભાષા ને બદલે આસામી ભાષા હોવું જોઈએ. આસામીઝ અગ્રેજીનું ભાષાંતર લાગે છે. ગુજરાતી લેક્સિકોન] પણ આસામી શબ્દ વાપરે છે. ભાગવદ્ગોમંડળ પણ આસામી શબ્દ વાપરે છે. --Sushant savla (ચર્ચા) ૧૮:૨૨, ૪ ડિસેમ્બર ૨૦૨૦ (IST)
- કામ થઈ ગયું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૩૫, ૬ ડિસેમ્બર ૨૦૨૦ (IST)
- "આસામી" નો અર્થ છે ગુનેગાર વ્યક્તિ. અસમીયામાં অসমীয়া (Axomiya) અને અંગ્રેજીમાં Assamese લખવામાં આવે છે. ગુજરાતી વિશ્વકોશમાં “અસમિયા” છે. ~ Kandarpajit Kallol (ચર્ચા) ૧૫:૦૬, ૧૪ ડિસેમ્બર ૨૦૨૪ (IST)