પાના શીર્ષક સુરક્ષિત તેમજ દૂર કરવા વિનંતી ફેરફાર કરો

@Aniket, આ પાનાં પર હજુ પણ અજ્ઞાત સભ્યો વડે ફેરફાર થાય છે, તેથી આ પાનું દૂર કરવા તેમજ તેનું શીર્ષક પણ સુરક્ષિત કરવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૧૨:૩૮, ૭ માર્ચ ૨૦૨૨ (IST)ઉત્તર

હવે આ પાનું સુરક્ષીત કરી દીધુ છે. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૫:૨૦, ૭ માર્ચ ૨૦૨૨ (IST)ઉત્તર
@Aniket, આ લેખ ફરીથી બન્યો છે! :/ -- કાર્તિક ચર્ચા ૧૨:૧૯, ૮ માર્ચ ૨૦૨૨ (IST)ઉત્તર
એવું કેવી રીતે બન્યું એ સમજાતું નથી. તેમ છતા ફરી સુરક્ષીત કરીને રદ કરી નાખ્યું છે. આભાર. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૧:૩૯, ૯ માર્ચ ૨૦૨૨ (IST)ઉત્તર
Return to "ગોપી રાઠોડ" page.