ચર્ચા:પટ્ટદકલ
છેલ્લી ટીપ્પણી: Dsvyas વડે ૧૧ વર્ષ પહેલાં
સહમત..ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૧૯:૫૯, ૧૧ મે ૨૦૧૨ (IST)
- સહમત.. સીતારામ... મહર્ષિ--Maharshi675 (talk) ૦૩:૫૯, ૧૨ મે ૨૦૧૨ (IST)
- સહમત. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૨:૩૧, ૧૨ મે ૨૦૧૨ (IST)
આ સરખા લેખ લાગે છે.. ભુલ થઈ... ધવલભાઇ, ખરાઇ કરી લેખ દૂર કરશો..સીતારામ... મહર્ષિ--Maharshi675 (talk) ૦૦:૧૩, ૧૭ મે ૨૦૧૨ (IST)
- મહર્ષિભાઈ, આ અને આપે જણાવેલી કડી વાળો લેખ બંને એક જ સ્થળ વિષેના લેખો લાગે છે. ધ્યાન દોરવા બદલ ઘણો ઘણો આભાર. એટલું જ નહિ, તે લેખ આના કરતા વધુ સમૃદ્ધ છે, અને તેને સ્ટબને બદલે સામાન્ય લેખની કક્ષામાં પણ મુકી શકાય તેમ છે, એટલે આના બદલે એને જ રહેવા દેવો જોઈએ. હવે નામ બાબતે, લેખમાં કન્નડ ભાષામાં આપેલા નામ ಪಟ್ಟದ್ಕಲ್ಲುનું લિપ્યાંતરણ કરતાં ગુજરાતીમાં પટ્ટદ્કલ્લુ મળે છે. આમ એ નામ હાલના બંને નામો કરતાં જુદું છે. અંગ્રેજી સ્પેલિંગ છે Pattadakal, જેનું ગુજરાતીમાં લિપ્યાંતરણ કોઈએ પટ્ટદકલ અને પત્તાદકલ એમ કર્યું છે. તમે શું સુચવો છો? આ બધા નામોમાંથી કયું નામ સાચું ગણવું?--ધવલચર્ચા/યોગદાન ૦૪:૩૨, ૧૭ મે ૨૦૧૨ (IST)
- આ તો ખરી થઈ. મેં જાતે તે લેખ પર કામ કર્યું હતું. તેમ મને મનમાં પણ યાદ હતું કેમકે આ વિશ્વ ધરોહર સ્થળ છે. મેં તે શોધવા પ્રયત્ન પણ કર્યો પણ ન મળ્યો. ચાલો જે હોય તે આ લેખને હટાવી દઈએ અને જુના લેખના ઉચ્ચારણ વિષે હું મારા કન્નડ મિત્રોને પૂછી તમને જણાવું છું.--sushant (talk) ૦૮:૦૮, ૧૭ મે ૨૦૧૨ (IST)
- બન્ને ઉચ્ચારવાળા લેખોનું સહ:અસ્તિત્વ વધુ ઠીક રહે એમ મને લાગે છે... કરણ કે એક ગુજરાતી માણસ શી રીતે સર્ય આપશે તે પણ ધ્યાનમા લઈ સાચા નામ પર રિ-ડાઇરેક્ટ કરીયે તો? સુશાંતભાઇ સાચો ઉચ્ચાર કહે તે ઠિક... સીતારામ... મહર્ષિ--૦૧:૩૨, ૧૮ મે ૨૦૧૨ (IST)
ચર્ચા થઈ પગલાં ન લેવાયાં. હવે શું કરવું છે? જુઓ પત્તાદકલ.--Vyom25 (talk) ૧૨:૪૦, ૧૦ જૂન ૨૦૧૩ (IST)
- કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૧, ૧૨ જૂન ૨૦૧૩ (IST)