ચર્ચા:વિલિયમ શેક્સપિયર

છેલ્લી ટીપ્પણી: મારા મતે દૂર કરવા લાયક લેખ વિષય પર Nizil Shah વડે ૧૦ મહિના પહેલાં

મારા મતે દૂર કરવા લાયક લેખ ફેરફાર કરો

અત્યંત લાંબો, નિરર્થક ભાષાંતર કરેલો લેખ છે. કોઈ રીતે સમજી શકાય નહીં તેવી ભાષા છે અને લેખમાં અઢળક લાલ તથા અંગ્રેજી વિકિની કડીઓ છે, જે સાફ કરતા દમ નીકળી જાય એવું છે. જો કે અન્યોને આ લેખ દૂર ન કરવો એવું લાગતું હોય તો પૂરજોશમાં મંડી પડી ને આને સત્ત્વરે સાફ કરવો જોઈએ. ધવલચર્ચા/યોગદાન ૧૭:૦૨, ૩૦ મે ૨૦૨૩ (IST)ઉત્તર

મહેનત માંગશે પણ સુધારી શકાય એવો લેખ છે. કેટલીક અંગ્રેજી લિંક રાખવા સિવાય અને મોટા ભાગની લાલ લિંક કાઢી નાખતા મહેનત પડશે. હું પ્રયત્ન કરી જોઈશ. નહીંતર પછી રામરામ.- Nizil Shah (ચર્ચા) ૨૩:૪૬, ૩૧ મે ૨૦૨૩ (IST)ઉત્તર
Return to "વિલિયમ શેક્સપિયર" page.