ચાણસ્મા તાલુકો

ગુજરાતના પાટણ જિલ્લાનો તાલુકો

ચાણસ્મા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ચાણસ્મા આ તાલુકાનું મુખ્ય મથક છે. ચાણસ્મા તાલુકાનું ધીણોજ ગામ તેના કાપડના વેપારને કારણે સમગ્ર પંથકમાં પ્રચલિત છે.[સંદર્ભ આપો]

ચાણસ્મા તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
ચાણસ્મા તાલુકો is located in ગુજરાત
ચાણસ્મા તાલુકો
ચાણસ્મા તાલુકો
અક્ષાંશ-રેખાંશ (ચાણસ્મા): 23°43′04″N 72°06′39″E / 23.7178049°N 72.1107438°E / 23.7178049; 72.1107438
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોપાટણ
મુખ્ય મથકચાણસ્મા
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૧૩૦૭૪૩
 • લિંગ પ્રમાણ
૯૩૦
 • સાક્ષરતા
૮૧.૫૨
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ચાણસ્મા તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

ચાણસ્મા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. "Chanasma Taluka Population, Religion, Caste Patan district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-03-24 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ જુલાઇ ૨૦૧૭.

બાહ્ય કડીઓ ફેરફાર કરો