જગદ્ગુરુ ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી

કાંચી કામકોટી પીઠના ૬૮મા જગદગુરુ શંકરાચાર્ય

જગદ્ગુરુ ચન્દ્રશેખરેન્દ્ર સરસ્વતી સ્વામિગલ ( તમિલ:சந்திரசேகரேந்திர சரஸ்வதி சுவாமிகள்; અંગ્રેજી:Jagadguru Chandrashekarendra Saraswati Swamigal) ( વીસમી મે, ૧૮૯૪ આઠમી જાન્યુઆરી, ૧૯૯૪) કાંચી કામકોટિપીઠમના ૬૮મા (અડસઠમા) જગદ્ગુરુ હતા. એમને સામાન્ય રીતે પરમાચાર્ય અથવા 'મહા પેરિયયવાલ' કહેવામાં ઐવે છે.

જગત્ગુરુ ચન્દ્રશેખરેન્દ્ર સરસ્વતી કા સન ૧૯૩૩ કા છાયાચિત્ર

બાહ્ય કડીઓ

ફેરફાર કરો