જનકલ્યાણ ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું જીવનલક્ષી માસિકપત્ર છે. આ સામાયિક દર મહિને પ્રકાશિત કરવામાં આવે છે. આ સામાયિકના સંસ્થાપક સંત પુનિત હતા. હાલના સમયમાં આ સામાયિકની જવાબદારી સંપાદકશ્રી દેવેન્દ્ર એલ. ત્રિવેદી ('પુનિત પદરજ') સંભાળી રહ્યા છે.

જનકલ્યાણ
તંત્રીદેવેન્દ્ર એલ. ત્રિવેદી
વર્ગજીવનકલ્યાણ
આવૃત્તિમાસિક
સ્થાપકસંત પુનિત
પ્રથમ અંકએપ્રિલ ૧૯૫૦
ભાષાગુજરાતી
વેબસાઇટચિત્રલેખા

જનકલ્યાણનો પ્રથમ અંક એપ્રિલ, ૧૯૫૦માં પ્રકાશીત કરવામાં આવ્યો હતો.