જલાલપોર
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
જલાલપોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનું મુખ્ય મથક છે.
જલાલપોર | |||||
— નગર — | |||||
અક્ષાંશ-રેખાંશ | 20°56′57″N 72°54′49″E / 20.9491°N 72.9136°E | ||||
દેશ | ભારત | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | નવસારી | ||||
વસ્તી • ગીચતા |
૧૬,૨૪૬ (૨૦૦૧) • 3,249/km2 (8,415/sq mi) | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
વિસ્તાર | 5 square kilometres (1.9 sq mi) | ||||
કોડ
|
ભૂગોળ
ફેરફાર કરોજલાલપોર નવસારી શહેરની પશ્ચિમ દિશામાં આવેલું છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |