જુલિયસ સીઝર
જુલિયસ સીઝર (જુલાઈ ૧૦૦ ઇસ પૂર્વે - ૧૫ માર્ચ ૪૪ ઇસ પૂર્વે) રોમન મુત્સદી, રાજદ્રારી અને લેટિન ગદ્યના નોંધપાત્ર લેખક હતા. તેમણે રોમન ગણતંત્રના અસ્ત અને રોમન સામ્રાજ્યના ઉદય તરફ દોરી જતી ઘટનાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
જુલિયસ સીઝર | |
---|---|
![]() | |
માતા | Aurelia Cotta |
પિતા | Gaius Julius Caesar |
જન્મની વિગત | જુલાઇ ૧૦૦ BC ![]() રોમ ![]() |
મૃત્યુની વિગત | ૧૫ માર્ચ ૪૪ BC ![]() રોમ, Theatre of Pompey ![]() |
વ્યવસાય | લેખક, વક્તા, Memoirist, military personnel, રાજવી, ઇતિહાસકાર, રાજકારણી, કવિ ![]() |
જીવનસાથી | Cornelia the Younger, Pompeia, Calpurnia Pisonis ![]() |
બાળકો | Julia ![]() |
કુટુંબ | Julia Major, Julia the Younger ![]() |
કુળ | Julii Caesares[*] |
એમનો જન્મ ઈ.સ. પૂર્વે ૧૦૦માં થયો હતો. સીઝરનો ગોલવિજય તેમની કારકિર્દીનો સૌથી મહત્વનો બનાવ છે. બધાં મળીને કુલ આઠ આક્રમણો કરીને તેમને ગોલ પ્રજા પર સંપૂર્ણ વિજય મેળવી રોમન સામ્રાજ્યને ઉત્તરની જંગલી, ઝનૂની અને અર્ધસભ્ય જાતિઓના ભયમાંથી મુક્ત કર્યું. ખુબ જ ઓછા સમયમાં સીઝરે વિશાળ રોમન સામ્રાજ્યમાં મજબુત વહીવટી તંત્રનો પાયો નાખ્યો, જે તેમના મૃત્યુ પછી લગભગ ૩૦૦ વર્ષ ટકી રહ્યો.
જુલિયસ સીઝરનું અવસાન નું ૧૫ માર્ચ ઈ.સ.પૂર્વે ૪૪ના રોજ થયું હતું.[૧]
સંદર્ભફેરફાર કરો
- ↑ યશવંત કડીકર. "આજનો દિન મહાન". Missing or empty
|url=
(મદદ)