જૂન ૨૫
તારીખ
૨૫ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓફેરફાર કરો
- ૧૯૬૭ – પ્રથમ વૈશ્વિક જીવંત, ઉપગ્રહ પ્રસારીત ટેલિવિઝન કાર્યક્રમ – "અવર વર્લ્ડ" (Our World)
- ૧૯૮૩ – ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં, 'લોર્ડસ ક્રિકેટ મેદાન-લંડન' પર, વેસ્ટ ઇન્ડિઝ સામે ભારત વિશ્વકપ વિજેતા બન્યું.
જન્મફેરફાર કરો
- ૧૯૦૦ – માઉન્ટબેટન (Louis Mountbatten), ભારતનાં છેલ્લા વાઇસરોય (અ. ૧૯૭૯)
- ૧૯૦૭ - મૂળશંકર ભટ્ટ, ગુજરાતી સાહિત્યકાર, ગુજરાતનાં જૂલે વર્ન તરીકે પ્રખ્યાત. (અ.૧૯૮૪)
- ૧૯૭૪ – કરિશ્મા કપૂર (Karisma Kapoor), ભારતીય અભિનેત્રી
- ૧૯૭૪ – નિશા ગણાત્રા (Nisha Ganatra), કેનેડિયન ચલચિત્ર દિગ્દર્શક
અવસાનફેરફાર કરો
- ૧૯૮૫ - પ્રિયકાંત મણિયાર, ગુજરાતી સાહિત્યકાર (જ.૧૯૨૭)
- ૨૦૦૯ - માઇકલ જેકસન, વિશ્વવિખ્યાત પોપગાયક અને નૃત્યક (જ.૧૯૫૮)
તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો
બાહ્ય કડીઓફેરફાર કરો
વિકિમીડિયા કૉમન્સ પર June 25 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |