જોરહટ ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યના જોરહટ જિલ્લામાં આવેલું એક નગર છે. જોરહટમાં જોરહટ જિલ્લાનું મુખ્યાલય છે.