ઝઘડીયા તાલુકો

ગુજરાતનાં ભરૂચ જિલ્લાનો તાલુકો

ઝઘડીયા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાનો તાલુકો છે. ઝઘડીયા આ તાલુકાનું મુખ્ય મથક છે. તાલુકાની મોટાભાગની વસ્તી આદિવાસીઓની છે.

ઝઘડીયા તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
મુખ્ય મથક ઝઘડીયા
વસ્તી ૧,૮૫,૩૩૭[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૪૯ /
સાક્ષરતા ૬૫.૬% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ઝઘડીયા તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

ઝઘડીયા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. "Jhagadia Taluka Population, Religion, Caste Bharuch district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-09-30 પર સંગ્રહિત. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૭.

બાહ્ય કડીઓ ફેરફાર કરો