ઝાલોદ તાલુકો

ગુજરાતના દાહોદ જિલ્લાનો તાલુકો

ઝાલોદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ઝાલોદ આ તાલુકાનું મુખ્ય મથક છે. વર્ષ ૨૦૧૩ સુધી ઝાલોદ તાલુકામાં ૧૫૧ ગામો હતા, પરંતુ ૨૦૧૩માં ઝાલોદ તાલુકામાંથી ૫૬ ગામો છૂટા પાડીને સંજેલી તાલુકાની રચના કરવામાં આવતા[૨] હવે આ તાલુકાનાં કુલ ગામોની સંખ્યા ૯૭ની છે.

ઝાલોદ તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો દાહોદ
મુખ્ય મથક ઝાલોદ
વસ્તી ૪,૭૩,૨૭૩[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૮૧ /
સાક્ષરતા ૪૭.૬% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ઝાલોદ તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

ઝાલોદ તાલુકાનાં ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


બાહ્ય કડીઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Jhalod Taluka Population, Religion, Caste Dahod district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-03-22 પર સંગ્રહિત. મેળવેલ ૪ જાન્યુઆરી ૨૦૧૮.
  2. "સંજેલી આઠમો તાલુકો બનતાં પ્રજામાં આનંદનો માહોલ છવાયો". દિવ્ય ભાસ્કર દૈનિક. ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૩. મેળવેલ ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬.