ટેક્સાસનો ધ્વજ
ટેક્સાસનો ધ્વજ એ "લોન સ્ટાર ફ્લેગ" (એકલા-અટૂલા તારા વાળો ધ્વજ) તરીકે ઓળખાય છે. આ ધ્વજ ડિસેમ્બર ૨૮, ૧૮૩૮ ના રોજ રિપબ્લિક ઓફ ટેક્સાસના સાંસદ વિલિયમ એચ. વ્હાર્ટન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તે જાન્યુઆરી ૨૪, ૧૮૩૯ ના રોજ રાષ્ટ્રીય ધ્વજ બન્યો.
નામ | "લોન સ્ટાર ફ્લેગ" |
---|---|
વપરાશ | નાગરિક અને રાજ્ય ધ્વજ |
પ્રમાણમાપ | 2:3 |
અપનાવ્યો |
|
રચના | ધ્વજનો ઉભો એક તૃતીયાંશ ભાગ વાદળી રંગનો હોય છે, જેમાં કેન્દ્રના ભાગમાં એક સફેદ તારો હોય છે. બાકીનું ક્ષેત્ર સફેદ અને લાલ પટ્ટામાં આડી રીતે વિભાજિત થયેલ છે. |
રચનાકાર | અજ્ઞાત[૨] |
જ્યારે ડિસેમ્બર ૨૯, ૧૮૪૫ના રોજ ટેક્સાસ અમેરિકાનું ૨૮મું રાજ્ય બન્યું ત્યારે આ ધ્વજ રાજ્યનો ધ્વજ બની ગયો. ધ્વજમાં દરેક રંગ ખાસ મહત્વ ધરાવે છે. વાદળી રંગ નિષ્ઠા, સફેદ રંગ વિશુદ્ધતા અને લાલ રંગ બહાદુરીનું સૂચક છે.
સંદર્ભો ફેરફાર કરો
- ↑ Flags of the Texas Revolution from the Handbook of Texas Online
- ↑ Vexillological Assn. of the State of Texas. "The Stewart Myth". મૂળ માંથી ૨૦૧૮-૧૦-૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૩-૦૫-૧૨.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |