ડિસેમ્બર ૨૫
તારીખ
૨૫ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૫૯મો (લિપ વર્ષ દરમ્યાન ૩૬૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓફેરફાર કરો
જન્મફેરફાર કરો
- ૧૮૭૬ – મહમદ અલી ઝીણા, પાકિસ્તાન દેશના સ્થાપક
- ૧૯૨૪ – ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન
- ૧૯૨૭ – પંડિત રામ નારાયણ, સારંગીવાદક.
- ૧૯૪૯ – નવાઝ શરીફ, પાકિસ્તાની ઉદ્યોગપતિ અને રાજકારણી.
- ૧૯૭૧ – જસ્ટિન ટ્રુડો, કેનેડિયન રાજકારણી અને દેશના ૨૩મા વડાપ્રધાન.
અવસાનફેરફાર કરો
- ૧૯૯૫ - નાથાલાલ દવે, ગુજરાતી સાહિત્યકાર. (જ. ૧૯૧૨)
તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો
- નાતાલ પર્વની ઉજવણી, ક્રિસમસ ડે
બાહ્ય કડીઓફેરફાર કરો
વિકિમીડિયા કૉમન્સ પર December 25 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |