ડેમી નદી ભારતના પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી નદી છે.

ડેમી નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૭૫ કિમી
કાંઠાની લાક્ષણિકતાઓ
મહત્વનાં સ્થળોટંકારા
બંધડેમી-૧, ડેમી-૨ અને ડેમી-૩

આ નદીની મહત્તમ લંબાઇ ૭૫ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૮૧૩ ચોરસ કિમી છે.[૧] નદી પર ડેમી-૧, ડેમી-૨ અને ડેમી-૩ બંધો આવેલા છે. ડેમી નદીના કાંઠે ટંકારા શહેર વસેલું છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "ડેમી નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2014-03-30 પર સંગ્રહિત. મેળવેલ ૨ ફેબ્રુઆરી ૨૦૧૫.