તલોદ તાલુકો

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનો તાલુકો

તલોદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લાનો એક તાલુકો છે. તલોદ આ તાલુકાનું મુખ્ય મથક છે. ગુજરાત સરકારે ૧૫મી ઓક્ટોબર ૧૯૯૭ના દિવસે જૂના પ્રાંતિજ અને બાયડ તાલુકામાંથી ગામોને છૂટાં પાડીને આ તાલુકાની રચના કરી હતી.

તલોદ તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોસાબરકાંઠા
સ્થાપના૧૫ ઓક્ટોબર, ૧૯૯૭
મુખ્યમથકતલોદ
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

તલોદ તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

તલોદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


બાહ્ય કડીઓ ફેરફાર કરો