તિરુવરુર જિલ્લો
ભારતના તામિલ નાડુ રાજ્યનો એક જિલ્લો
તિરુવરુર જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યના ૩૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. તિરુવરુર જિલ્લાનું મુખ્ય મથક તિરુવરુર શહેર ખાતે આવેલું છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર category:Tiruvarur (district) વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- તિરુવરુર જિલ્લાનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૦૬-૦૧-૧૩ ના રોજ વેબેક મશિન
- તિરુવરુર તેમ જ શ્રી ત્યાગરાજા (થીયાગરાજા) મંદિર વિશે માહિતી સંગ્રહિત ૨૦૧૩-૦૭-૧૯ ના રોજ વેબેક મશિન
- અદીયાક્કામંગલમ સંગ્રહિત ૨૦૨૧-૦૨-૨૭ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |