થાણા જિલ્લો
મહારાષ્ટ્ર (ભારત)નો એક જિલ્લો
થાણા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ વિભાગમાં આવેલો જિલ્લો છે.
થાણા જિલ્લો
ठाणे जिला | |
---|---|
મહારાષ્ટ્રમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 19°12′N 72°58′E / 19.2°N 72.97°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
મુખ્યમથક | થાણે |
વિસ્તાર | |
• કુલ | ૪,૨૧૪ km2 (૧૬૨૭ sq mi) |
ઓળખ | થાણેકર |
ભાષાઓ | |
• અધિકૃત | મરાઠી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમયક્ષેત્ર) |
વાહન નોંધણી | MH-04, MH-05, MH-43 |
વેબસાઇટ | thane |
૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે તેની વસતી ૧,૧૦,૬૦,૧૪૮ વ્યક્તિઓની હતી અને તે ભારતનો સૌથી વધુ વસતી ધરાવતો જિલ્લો હતો.[૧] જોકે, થાણા જિલ્લાનું વિભાજન કરી નવો જિલ્લો પાલઘર બનાવવામાં આવતાં હવે જિલ્લાની વસતી ૮૦,૭૦,૦૩૨ વ્યક્તિઓની છે.
જિલ્લાનું વડું મથક થાણા શહેર છે. નવી મુંબઈ, કલ્યાણ-ડોંબિવલી, મીરા-ભાયંદર, ભિવંડી, ઉલ્લાસનગર, અંબરનાથ, બદલાપુર, મુરબાડ અને શહાપુર જિલ્લાના અન્ય મોટા શહેરો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઔદ્યોગિક રીતે વિકાસ પામેલા જિલ્લામાં થાણાનો ત્રીજો ક્રમ આવે છે.
સંદર્ભ ફેરફાર કરો
- ↑ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
બાહ્ય કડીઓ ફેરફાર કરો
વિકિમીડિયા કોમન્સ પર થાણે જિલ્લો સંબંધિત માધ્યમો છે.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |