દાંતીવાડા તાલુકો

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનો તાલુકો

દાંતીવાડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના મહત્વનો તાલુકો છે. દાંતીવાડા આ તાલુકાનું મુખ્ય મથક છે. દાંતીવાડામાં કૃષિ યુનિવર્સિટી આવેલી છે, જે સરદાર કૃષિનગર, દાંતીવાડા તરીકે ઓળખાય છે.[] દાંતીવાડા બંધ આ તાલુકામાં દાંતીવાડા ગામ નજીક આવેલો છે.

દાંતીવાડા તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોબનાસકાંઠા
મુખ્ય મથકદાંતીવાડા
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૧૧૫૨૨૧
 • લિંગ પ્રમાણ
૯૨૫
 • સાક્ષરતા
૫૨.૩%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

દાંતીવાડા તાલુકો ધાનેરા તાલુકામાંથી છૂટો પાડવામાં આવ્યો હતો.[]

દાંતીવાડા તાલુકામાં આવેલાં ગામો

ફેરફાર કરો
દાંતીવાડા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


  1. "Dantiwada Taluka Population, Religion, Caste Banaskantha district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  2. "Welcome to SDAU". www.sdau.edu.in. મેળવેલ ૩૦ માર્ચ ૨૦૧૭.
  3. "દાંતીવાડા તાલુકા પંચાયત | તાલુકા વિષે | ઇતિહાસ". banaskanthadp.gujarat.gov.in. મેળવેલ ૭ એપ્રિલ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ

ફેરફાર કરો