દિયોદર તાલુકો
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનો તાલુકો
દિયોદર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. દિયોદર આ તાલુકાનું મુખ્ય મથક છે.
દિયોદર તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
મુખ્ય મથક | દિયોદર |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૧૭૭૯૧૯ |
• લિંગ પ્રમાણ | ૯૩૧ |
• સાક્ષરતા | ૫૪% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
દિયોદર તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરોઆ તાલુકામાં ૭૧ ગામો આવેલાં છે, જેમાં ૫૫ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.[૨][૩]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Deodar Taluka Population, Religion, Caste Banaskantha district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-06-17 પર સંગ્રહિત. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૭.
- ↑ "દીયોદર તાલુકા પંચાયત". banaskanthadp.gujarat.gov.in. મેળવેલ ૧૫ જૂન ૨૦૧૭.
- ↑ "Villages and Towns in Deodar Taluka of Banaskantha, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-05-25 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ જૂન ૨૦૧૭.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- દિયોદર તાલુકા પંચાયત સંગ્રહિત ૨૦૧૩-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |