ધાનેરા તાલુકો
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનો તાલુકો
ધાનેરા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. આ તાલુકો ગુજરાત રાજ્યની ઉત્તર દિશાની સરહદને અડીને આવેલો છેલ્લો તાલુકો છે. ધાનેરા આ તાલુકાનું મુખ્ય મથક છે. ધાનેરા તાલુકો રાયડો, એરંડા અને બાજરીનાં ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતમાં મોખરે છે. રેલ નદી આ તાલુકાની મુખ્ય નદી છે.[૨]
ધાનેરા તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
મુખ્ય મથક | ધાનેરા |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૨૩૦૭૪૧ |
• લિંગ પ્રમાણ | ૯૩૧ |
• સાક્ષરતા | ૪૮.૬% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ધાનેરા તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરો
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Dhanera Taluka Population, Religion, Caste Banaskantha district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-05-25 પર સંગ્રહિત. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૭.
- ↑ "રેલ બેઝીન". મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ધાનેરા તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૩-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |