ધોડીયા લોકો
ધોડિયા મેળાઓ
ધોડિયા લોકો મોટા ભાગે ગુજરાતના દક્ષિણ ભાગમાં સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન ખાતે સ્થાયી છે. મહારાષ્ટ્રમાં તેઓ મુખ્યત્વે થાણે જિલ્લામાં જોવા મળે છે. તેમની બોલી ધોડીયા બોલી છે, જે અનન્ય શબ્દોના મિશ્રણથી બનેલી છે, તેમજ કેટલાક શબ્દો ગુજરાતી તેમજ મરાઠી ભાષાઓથી પ્રભાવિત છે.[૧][૨]
ચિત્રદર્શન
ફેરફાર કરો-
ધોડિયા વાજિંત્ર- તુર થાળી
-
વાઘબારસના ભાકરા
-
ધોડીયા તુર નૃત્ય
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Dhodia Language". web.archive.org. મૂળ માંથી 2012-02-10 પર સંગ્રહિત. મેળવેલ 2020-03-01.
- ↑ People of India Maharshtra Volume XXX Part One edited by B.V Bhanu, B.R Bhatnagar, D.K Bose, V.S Kulkarni and J Sreenath pages 529-535
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ધોડીયા લોકોની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૮-૦૬-૨૪ ના રોજ વેબેક મશિન