ન્યાયસુત્ર એ ગૌતમ મુની દ્વારા રચવામાં આવેલું સાસ્ત્ર છે.

ન્યાય માં સોળ પદાર્થ નો ઉલ્લેખ કરવામાંં આવેલ છે.

પ્રમાણ પ્રમેય સંશય પ્રયોજન દ્રષ્ટાંત સિધ્ધાંન્ત અવયવ તર્ક નિર્ણય વાદ જલ્પ વિતંડા હેત્વાભાસ છલ જાતિ નિગ્રહસ્થાનાં તત્વજ્ઞાનાન્નિશ્ર્શ્રેયસાધિગમઃ ।।

ન્યાયસુત્ર