પઠાણકોટ
પઠાણકોટ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પંજાબ રાજ્યમાં આવેલ એક શહેર છે. વર્ષ ૨૦૧૧ના સમયમાં પઠાણકોટ શહેર ખાતે પઠાણકોટ જિલ્લાનું મુખ્યમથક બનાવવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૮૪૯ પહેલાં અહીં નૂરપુર રિયાસતની રાજધાની હતી.
પઠાણકોટ
ਪਠਾਨਕੋਟ | |
---|---|
પઠાણકોટ શહેર અને રણજિતસાગર બંધ | |
અક્ષાંશ-રેખાંશ: 32°16′01″N 75°36′00″E / 32.266814°N 75.6°E | |
દેશ | ભારત |
રાજ્ય | પંજાબ |
જિલ્લો | પઠાણકોટ જિલ્લો |
ઊંચાઇ | ૩૩૧ m (૧૦૮૬ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧૫૫૯૦૯ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિન કોડ | ૧૪૫૦૦૧ |
ટેલિફોન કોડ | ૦૧૮૬ |
વાહન નોંધણી | PB-35 |
વેબસાઇટ | pathankot |
વ્યૂહાત્મક દ્રષ્ટિએ પઠાણકોટ ભારત દેશનાં સૌથી મહત્વપૂર્ણ સ્થાનો પૈકીનું એક છે. જાન્યુઆરી ૨૦૧૬ના સમયમાં પઠાણકોટ વાયુસેના મથક પર આતંકવાદી હુમલો થયો હતો.
સંદર્ભોફેરફાર કરો
બાહ્ય કડીઓફેરફાર કરો
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |