પદ્મભૂષણ પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો દેશનો ત્રીજા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે એનાયત કરવામાં આવે છે.

પદ્મભૂષણ
Padma Bhushan India IIe Klasse.jpg
પુરસ્કારની માહિતી
પ્રકાર નાગરિક
શ્રેણી રાષ્ટ્રીય
શરૂઆત ૧૯૫૪
પ્રથમ પુરસ્કાર ૧૯૫૪
અંતિમ પુરસ્કાર ૨૦૧૯
કુલ પુરસ્કાર ૧૨૫૪
પુરસ્કાર આપનાર ભારત સરકાર

અન્ય ગૌરવપ્રદ પુરસ્કારોમાં પદ્મશ્રી, પદ્મવિભૂષણ અને ભારત રત્નની ગણના થાય છે.

બાહ્ય કડીઓફેરફાર કરો