પાદરા તાલુકો

ગુજરાતના વડોદરા જિલ્લાનો તાલુકો

પાદરા તાલુકો મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાનો તાલુકો છે. પાદરા નગર આ તાલુકાનું મુખ્યમથક છે.

પાદરા તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોવડોદરા
મુખ્ય મથકપાદરા
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

પાદરા તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

પાદરા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન