પાર્વતી એ હિન્દુ દેવી છે. પાર્વતી શક્તિ, શિવની પત્ની તથા મહાદેવીના નામે પણ ઓળખાય છે. પાર્વતી ભગવાન ગણેશ અને કાર્તિકેયની માતા છે. તે હિમાલયની પુત્રી છે.

શક્તિની દેવી