પાલનપુર તાલુકો
ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનો તાલુકો
પાલનપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલો તાલુકો છે. પાલનપુર શહેર તાલુકાનું મુખ્ય મથક છે.
પાલનપુર તાલુકો | |
---|---|
તાલુકો | |
![]() તાલુકા પંચાયત કચેરી, પાલનપુર | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
મુખ્ય મથક | પાલનપુર |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૪૩૮૭૭૩ |
• લિંગ પ્રમાણ | ૯૩૭ |
• સાક્ષરતા | ૭૮.૯૧ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ભૂગોળ
ફેરફાર કરોતાલુકાની મુખ્ય નદીઓમાં લડબી, ઉમરદશી અને બાલારામ નદીનો સમાવેશ થાય છે.[૨]
પાલનપુર તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરોઆ તાલુકામાં ૧૧૭ જેટલાં ગામો આવેલા છે.
જોવા લાયક સ્થળો
ફેરફાર કરો
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Palanpur Taluka Population, Religion, Caste Banaskantha district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૯ મે ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "પાલનપુર તાલુકા પંચાયત". ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬. મૂળ માંથી 2015-09-09 પર સંગ્રહિત. મેળવેલ 2016-02-18.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- તાલુકા પંચાયત પરની માહિતી સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન