પૈડું

ધરી પર ફરી શકતું ગોળાકાર આકારનું યંત્ર

પૈડું એ ધરી પર ફરી શકતું ગોળાકાર આકારનું યંત્ર છે. પૈડામાં પૈડું અને ધરી એ બે મુખ્ય ભાગો હોય છે. પૈડાની મદદથી ભારે પદાર્થો સરળતાથી વહન કરી શકાય છે, જેથી તે વાહનો અને વિવિધ યંત્રોમાં વપરાય છે. પૈડાનો ઉપયોગ જહાજો, મોટરકારના સ્ટિયરિંગ વ્હીલ અને ફ્લાયવ્હીલમાં પણ થાય છે.

જૂની સાયકલનાં ત્રણ પૈડાઓ
લાકડાના ટુકડામાંથી બનાવાયેલું શરૂઆતી પૈડું

બાહ્ય કડીઓ

ફેરફાર કરો