પ્રાકૃતિક સંખ્યાઓ

ગણિતમાં પાકૃતિક સંખ્યાઓ ગણતરી કરવા અને ક્રમ આપવા માટે વપરાય માટે વપરાય છે. કેટલીક વ્યાખ્યાઓ, જેમાં ISO 80000-2 પ્રમાણનો પણ સમાવેશ થાય છે,[૧]પાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય (૦)નો પણ સમાવેશ કરે છે. જ્યારે અન્ય વ્યાખ્યાઓ પાકૃતિક સંખ્યાઓની શરૂઆત ૧ થી કરે છે (ધન પૂર્ણાંક સંખ્યાઓ).[૨]

પાકૃતિક સંખ્યાઓ ગણતરી કરવા માટે વપરાય છે. દા.ત. એક સફરજન, બે સફરજન, ત્રણ સફરજન,..)

સંદર્ભફેરફાર કરો

  1. "Standard number sets and intervals". ISO 80000-2:2009. International Organization for Standardization. પાનું 6.
  2. "natural number", Merriam-Webster.com (Merriam-Webster), http://www.merriam-webster.com/dictionary/natural%20number, retrieved 4 October 2014