આવર્ત કોષ્ટક માં પ્રાણવાયુ

પ્રાણવાયુ તત્વ આવર્ત કોષ્ટકનો મહત્વનો વાયુ છે. પ્રાણવાયુ ની આણ્વીક સંખ્યા ૮ છે. પૃથ્વી પર તથા બ્રહ્માંડમાં મળી આવતો આ વાયુ આણ્વીક રીતે પૃથ્વી પર O2 માં મળી આવે છે. સજીવોમાં શ્વસન ક્રિયાનો હેતુ દહન માટે ઑક્સિજન લેવાનો છે.
પ્રાણવાયુ હવામા મળી આવતા બે મુખ્ય વાયુ માથી એક છે.આ વાયુ મુખ્યત્વે પ્રકાશશ્વલેશનની પ્રક્રીયા દ્વારા વનસપતી ઉત્પન કરે છે.