સંવત ૧૮૫૮ માગસર વદી એકાદશી ના રૉજ ભગવાન શ્રીસ્વામિનારાયણે પ્રથમવાર ફરેણી મા શીતળદાસ ને શ્રીસ્વામિનારાયણ મંત્ર આપયૉ માટે ફરેણી શ્રીસ્વામિનારાયણ સંપ્રદાય નુ મૉટુ ધામ ગણાય છે.