ફલ્‍કી નદી

ભારતની નદી

ફલ્‍કી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન લીલપર પાસે છે અને તે કચ્છના રણમાં મળી જાય છે. તેની મહત્તમ લંબાઇ ૧૮ કિમી છે અને કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૨૦ ચોરસ કિમી છે.[૧]

ફલ્‍કી નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનલીલપર
નદીનું મુખ 
 • સ્થાન
કચ્છનું રણ
લંબાઇ૧૮ કિમી

સંદર્ભ ફેરફાર કરો

  1. "ફલ્કી નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૫.