ફુલઝર નદી

સૌરાષ્ટ્ર, ગુજરાતની નદી

ફુલઝર નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલી એક મહત્વની નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન કાલાવડ નજીક આવેલું છે. આ નદી જોડિયા નજીક કચ્છના અખાતમાં દરિયાને મળતી ઊંડ નદીની ઉપનદી છે. ઊંડ નદીની અન્ય ઉપનદીઓ બાવની નદી અને માનવર નદી છે.[૧]

ફુલઝર નદી
સ્થાન
વિસ્તારસૌરાષ્ટ્ર
રાજ્યગુજરાત
દેશભારત
કાંઠાની લાક્ષણિકતાઓ
મુખ્ય નદીઊંડ નદી

આ નદીના કાંઠા ઉપરનાં ગામોમાં ચેકડેમો પણ બાંધવામાં આવ્યા છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ 2021-06-09.