ફૂલાય (તા. ભુજ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ફૂલાય (તા. ભુજ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક નાનું ગામ છે[]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[].

ફૂલાય (તા. ભુજ)
—  ગામ  —
ફૂલાય (તા. ભુજ)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°14′04″N 69°28′26″E / 23.2345°N 69.4740°E / 23.2345; 69.4740
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૩૧ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

આ ગામ કોટાય ગ્રામ પંચાયત હેઠળ આવે છે.[] ગામ મોટાભાગે નિર્જન છે. કોટાયથી આ ગામ ૧.૫ કિમીના અંતરે તેમજ ભુજથી ૩૦ કિમીના અંતરે ઉત્તરપૂર્વે આવેલું છે.

ભુજ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભુજ તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી ૨૫ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત.
  2. 2011 Census Village code for Fulay = 506799, "Reports of National Panchayat Directory: List of Census Villages mapped for: Kotay Gram Panchayat, Bhuj, Kachchh, Gujarat". Ministry of Panchayati Raj, Government of India. મૂળ માંથી 2013-05-31 પર સંગ્રહિત. મેળવેલ 2015-12-01.