બોડેલી તાલુકો

ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાનો તાલુકો

બોડેલી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા છોટાઉદેપુર જિલ્લાનો તાલુકો છે. બોડેલી તાલુકાનું મુખ્ય મથક છે.

બોડેલી તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોછોટાઉદેપુર
રચના૨૦૧૩
મુખ્ય મથકબોડેલી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ઇતિહાસ ફેરફાર કરો

૨૦૧૩માં વડોદરા જિલ્લાનું વિભાજન કરીને તેમાંથી છોટાઉદેપુર જિલ્લો બનાવાયો હતો. તેના પાવી જેતપુર તાલુકા અને સંખેડા તાલુકામાંથી બોડેલી તાલુકાની રચના થઇ હતી.[૧][૨]

બોડેલી તાલુકાના ગામ ફેરફાર કરો

બોડેલી તાલુકામાં ૧૪૫ જેટલા ગામોનો સમાવેશ થાય છે.[lower-alpha ૧][૩]

બોડેલી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


નોંધ ફેરફાર કરો

  1. રાજપરા અને માવલી બે ગામ યાદીમાં નથી.

સંદર્ભ ફેરફાર કરો

  1. "વિભાજન થતાં ૮૨ ગામોનો તાલુકો અને એ.પી.એમ.સી. બદલાશે". ૩૧ મે ૨૦૧૫. મેળવેલ ૫ જાન્યુઆરી ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
  2. "Process to set up Chhota Udepur district begins". Times of India. ૯ ફેબ્રુઆરી ૨૦૧૩. મૂળ માંથી 2013-09-21 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩.
  3. http://chhotaudepurdp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/bodeli.pdf[હંમેશ માટે મૃત કડી]