ભટાર વિસ્તાર સુરતનો એક મહત્વનો વિસ્તાર છે. ખાસ કરીને તે રેહણાંક વિસ્તાર છે, તે ઘોડદોડ રોડ અને પાંડેસરા વચ્ચેનો વિસ્તાર છે. અહી રાજસ્થાની અને સિંધી લોકોની વસ્તી વિશેષ છે.