ભરતપુર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[૧] પૈકીનો એક જિલ્લો છે. ભરતપુર જિલ્લાનું મુખ્ય મથક ભરતપુર શહેરમાં આવેલું છે.

સંદર્ભોફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો