ભાણવડ તાલુકો
ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાનો તાલુકો
ભાણવડ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાનો તાલુકો છે. ભાણવડ આ તાલુકાનું મુખ્ય મથક છે.
ભાણવડ તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | દેવભૂમિ દ્વારકા |
મુખ્ય મથક | ભાણવડ |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૧૨૫૫૬૧ |
• લિંગ પ્રમાણ | ૯૬૩ |
• સાક્ષરતા | ૬૦.૭% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ભાણવડ તાલુકાના ગામ ફેરફાર કરો
સંદર્ભ ફેરફાર કરો
- ↑ "Bhanvad Taluka Population, Religion, Caste Jamnagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-06-03 પર સંગ્રહિત. મેળવેલ ૫ જાન્યુઆરી ૨૦૧૮.
બાહ્ય કડીઓ ફેરફાર કરો
- ભાણવડ તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૭-૦૭-૧૩ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |