ભારતના રાજ્ય પ્રાણીઓની યાદી

ભારતના રાજ્ય પ્રાણીઓની યાદી દર્શાવે છે.

રાજ્ય સામાન્ય નામ તસ્વીર
આંધ્ર પ્રદેશ કાળિયાર Blackbuck male female.jpg
અરુણાચલ પ્રદેશ ગાયલ Gayal (Bos frontalis).png
આસામ એકસિંગી ગેંડો Indian Rhino (Rhinoceros unicornis)1 - Relic38.jpg
બિહાર ભારતીય જંગલી બળદ Indian Bison (Gaur) 1 by N. A. Naseer.jpg
છત્તીસગઢ એશિયન જંગલી ભેંસ Asiatic water buffalo in zoo tierpark friedrichsfelde berlin germany.jpg
ગોઆ ભારતીય જંગલી બળદ Indian Bison (Gaur) 1 by N. A. Naseer.jpg
ગુજરાત સિંહ Panthera leo persica male.jpg
હરિયાણા કાળિયાર Blackbuck male female.jpg
હિમાચલ પ્રદેશ કસ્તુરી હરણ Moschustier.jpg
જમ્મુ અને કાશ્મીર કાશ્મીરી હરણ Cervus elaphus00.jpg
ઝારખંડ હાથી IndianElephant.jpg
કર્ણાટક હાથી IndianElephant.jpg
કેરલા હાથી IndianElephant.jpg
લક્ષદ્વીપ બટરફ્લાય માછલી Bep chaetodon decussatus.jpg
મેઘાલય ક્લાઉડેડ દીપડો Clouded leopard.jpg
મધ્ય પ્રદેશ બારસીંગા Barasingha.jpg
મહારાષ્ટ્ર શેકરુ Malabar giant sqirrel.jpg
મણિપુર સાન્ગાઈ Cervus eldii2.jpg
મિઝોરમ ગિબન વાંદરો Ulluk-2.jpg
નાગાલેંડ ભારતીય જંગલી બળદ Indian Bison (Gaur) 1 by N. A. Naseer.jpg
ઓરિસ્સા સાબર હરણ Sambhar deer.jpg
પોંડિચેરી ખિસકોલી Sciuridae.jpg
પંજાબ કાળિયાર Blackbuck male female.jpg
રાજસ્થાન ચિંકારા Chinkara.jpg
સિક્કિમ લાલ પાન્ડા Ailurus fulgens RoterPanda LesserPanda.jpg
તામિલ નાડુ નિલગીરી તાહર Nilgiri Tahr, Kerala.jpg
ત્રિપુરા પાયરનો લંગુર Trachypithecus geei (Assam, 2006).jpg
ઉત્તરાખંડ કસ્તુરી હરણ Moschustier.jpg
ઉત્તર પ્રદેશ હરણ Barasingha.jpg
પશ્ચિમ બંગાળ વાઘ Panthera tigris tigris.jpg

ભારતમાં આ પ્રાણીઓ પર લુપ્ત થવાનો ખતરો છે.

આ પણ જુઓફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો