મુખ્ય મેનુ ખોલો

ભાવનગર હવાઇ-મથક (IATA: BHUICAO: VABV) ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનાં ભાવનગર શહેરથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં (અગ્નિ ખૂણામાં) રૂવા ગામની સીમમાં આવેલું છે. ભાવનગર હવાઇ-મથક ૨૯૪ એકર જમીન પર વિસ્તરેલું છે અને આસપાસના વિસ્તારોમાં આવેલા બંદરો અને હીરા આધારિત ઉદ્યોગોને સેવાઓ આપી રહ્યું છે. ભાવનગર હવાઇ-મથક પર ૦૭/૨૫ પ્રકારનો રન-વે ઉપલબ્ધ છે.

ભાવનગર હવાઈ મથક
Bhavnagar Airport airside.jpg
Bhavnagar Airport cityside.jpg
IATA: BHUICAO: VABV
સારાંશ
હવાઇમથક પ્રકારજાહેર
માલિકએરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા
સંચાલકએરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા
સેવાઓભાવનગર
સ્થાનભાવનગર, ગુજરાત, ભારત
 India
ખૂલ્લુ મૂકાયેલ૧૯૪૨ (૧૯૪૨)
ઉંચાઈ સમુદ્ર તળથી સરેરાશ૨૨ ફીટ / ૭[૧] મીટર
અક્ષાંસ-રેખાંશ21°44′56.24″N 72°10′37.77″E / 21.7489556°N 72.1771583°E / 21.7489556; 72.1771583
વેબસાઈટwww.aai.aero
નકશો
BHU is located in ગુજરાત
BHU
BHU
ઉડાણ-માર્ગો
દિશા લંબાઈ સપાટી
મીટર ફીટ
૦૭/૨૫ ૧,૯૨૦ ૬,૩૦૦ ડામર
સ્ત્રોત: Airports Authority of India[૧]

હવાઈ સેવાઓ અને ગંતવ્યસ્થાનોફેરફાર કરો

 
ભાવનગર હવાઈ-મથક પર જેટ-એરવેઝનું એટીઆર-૭૨ વિમાન
AirlinesDestinations
એલાયન્સ એર મુંબઈ

સંદર્ભફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Bhavnagar Airport" Archived 15 April 2017 at the Wayback Machine.. Airports Authority of India. 17 August 2015. Retrieved 28 February 2016.

બાહ્ય કડીઓફેરફાર કરો

    આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.