ભુરુડ નદી
ભારતની નદી
ભુરુડ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદી ચાવડકા અધોછની ગામ પાસે નીકળે છે. તેની મહત્તમ લંબાઇ ૫૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૩૨૬ ચોરસ કિમી છે.[૧]
ભુરુડ નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
લંબાઇ | ૫૦ કિમી |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
બંધ | નીરોણા બંધ |
આ નદી પર નીરોણા બંધ આવેલો છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "ભુરુડ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-01-13 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ ડિસેમ્બર ૨૦૧૫.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |