મનોભાષાવિજ્ઞાન

મનોવિજ્ઞાન અને ભાષાવિજ્ઞાનના પરસ્પર જોડાયેલા પાસાઓનો અભ્યાસ કરતી શાખા

મનોભાષાવિજ્ઞાન (English: Psycholinguistics) અથવા ભાષાનું મનોવિજ્ઞાન (English: Psychology of language) એ મનોવિજ્ઞાન અને ભાષાવિજ્ઞાનના પરસ્પર જોડાયેલા પાસાઓનો અભ્યાસ કરતી શાખા છે. મનોભાષાવિજ્ઞાનમાં મનુષ્ય દ્વારા ભાષાનું નિર્માણ કેવી રીતે થાય છે, મનુષ્ય ભાષાને કેવી રીતે સમજે છે તેમજ આ કૌશલ્ય મનુષ્ય કેવી રીતે ગ્રહણ કરે છે — વગેરે બાબતોનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવે છે.[૧][૨]

સંદર્ભોફેરફાર કરો

  1. William D. Marslen-Wilson (2003). "Psycholinguistics". માં William J. Frawley (સંપાદક). International Encyclopedia of Linguistics. Oxford University Press. ISBN 9780195139778Oxford University Press વડે. 
  2. Sami Boudelaa (2013). "Psycholinguistics". માં Jonathan Owens (સંપાદક). The Oxford Handbook of Arabic Linguistics. Oxford University Press. doi:10.1093/oxfordhb/9780199764136.013.0016. ISBN 978-0-19-934409-3.